Abtak Media Google News

                     જીલ્લા યુવા ક્ષત્રિય સેના દ્વારા આવેદનપત્ર 
Whatsapp Image 2023 09 02 At 08.32.09

Advertisement

મહિસાગર સમાચાર
મહીસાગરના બાલાસિનોર ખાતે  મામલતદાર સાહેબને  ડાકોર ટ્રસ્ટ દ્રારા VIP ભક્તો માટે 500 રૂપિયા ફી રાખી છે.   vip દર્શન કરવાનો નિર્ણય લેવાયો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે .  હિન્દૂઓમાં  ઉચ્ચ નીચનો ભેદભાવ ઉત્પન્ન કરવો અને ટ્રસ્ટ દ્રારા મંદિરને ધંધાકીય આસ્થા બનાવી દીધું છે એવુ માનવું છે.

12456

આ નિર્ણય પાછો નહિ લેવામાં આવે તો આવનારા દિવસો મા હિન્દૂસંગઠન દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેના અનુસંધાનમાં  યુવા ક્ષત્રિય સેના મહીસાગર દ્રારા બાલાસિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . હિતેન્દ્રસિંહ સોલંકી, સુરપાલસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઠાકોર, જીતેન્દ્રસિંહ પરમાર, કિરીટસિંહ ગોહિલ અને અન્ય મિત્રો હાજર રહ્યા હતા .

 

સાગર ઝાલા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.