Abtak Media Google News

ગરમીમાં દરેક વ્યક્તિ કઈક નવું ટ્રાય કરવાનું વિચારતા હોય છે. ત્યારે આ ગરમીમાં ફુદીનાથી બનાવો એકદમ ફટાફટ આ બનાવો આ જ્યુશ દિવસમાં એક વાર પીવો. જે તમને  ગરમીમાં તાજગીની અનુભૂતિ થશે. હાલ લોકડાઉનના સમયમાં કોરોના સાથે જીવતા ઘરે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આટલું આ જ્યુશ બનાવો.

આ ફુદીનાનો જ્યુશ બનાવાની સામગ્રી:-

  • ૧૦-૧૨ ફુદીનાના પાન
  • ૨ કપ સકર ટેટી
  • ૧/૨ ચમચી મરી
  • ૧/૨ મીઠું
  • ૫ બરફના ટુકડા

આ જ્યુશ બનાવાની રીત:-

  • એક મિક્ષરમાં સૌ પ્રથમ સકર ટેટી માપ અનુસાર નાખો. ત્યારબાદ તેમાં ફુદીના પાન નાખો અને તેની એક પ્યુરી બનાવો.
  • ત્યાર બાદ એક ગ્લાસમાં બરફના ટુકડા નાખી તેમાં મીઠું અને મરી તેમાં ઉમેરો.
  • તો તૈયાર છે એકદમ ફટાફટ જ્યુશ.

તો તૈયાર છે ગરમી માટે એકદમ અનુરૂપ ફુદીનાનું આ ટેસ્ટી જ્યુશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.