Abtak Media Google News

વોર્ડ નં.૧૦ ના જાગૃત કોર્પોરેટર તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાયોની ગણઝાર અવિરત ચાલુ છે. પુષ્કરધામ મેઇન રોડ પર વોકર્સ ઝોનમાં પેવર બ્લોક તથા રૂફના કામનું ખાતમુહુર્ત મેયર બીનાબેન આચાર્ય તથા વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

વોર્ડ નં.૧૦ માં પુષ્કરધામ મેઇન રોડ પર વોકર્સ ઝોનમાં પેવર બ્લોક તથા રૂફના કામના ખાત મુહુર્ત પ્રસંગે કોપોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, વોર્ડ ઉૈપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા તથા જયસુખભાઇ બારોટ, મનીષભાઇ ડેડકીયા, જેઠાજીભાઇ સોલંકી, દેવરાજભાઇ દવે, આનંદભાઇ માકડીયા, વિગેરે તથા સ્થાનીક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.