Abtak Media Google News

જીનીયર સુપર કિડસ મનો દિવ્યાંગ બાળકોની પ્રતિભાને નિખારીને તેને સમાજમાં સ્વનિભર અને આત્મ સન્માનથી જીવી શકે તે માટેુ તાજેતરમાં જીનીયસ સ્કુલના ઓડિયોરિયમમાં બાળકો માટે સ્પર્ધા મેથ્સ કિવઝની હતી. જેમાં ર૬ જીટલા જીનીયસ સુપર કિડસના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનમા ર૪ જેટલા નાની વયના મનો દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.

Advertisement

મેથ્સ કિવઝના વિજેતાઓ હરખાણી મંત્ર, રાગઠ્ઠા ધ્રુવલ, પટેલ કેસરી, રાધનપરા ધૈર્ય અને ઠુમ્મર વૈદિક વિજેતા રહ્યા હતા. આ તમામ વિજેતાઓને ટ્રાફી અને ભાગ લેનાર સર્વે વિઘાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.