Abtak Media Google News

વલ્લભ ક્ધયા કેળવણી મંડલ સંચાલીત કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયની સ્વામી પ્રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ આયોજીત સંસ્કૃત શ્ર્લોક અર્થવિસ્તૃતા સ્પર્ધા વિદ્યાર્થીઓ પરસાણા મનાલીએ પ્રથમ સ્થાન તથા મેતા શ્યામાએ તૃતીય સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધારેલ તેમ શાળાના આચાર્યા દ્વારા જણાવાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.