Abtak Media Google News

ચીનના સ્પેસ સ્ટેશન તિયાનગોંગ-1 સોમવારે વહેલી સવારે ક્રેશ થઈ ગયું છે. સ્પેશ સ્ટેશન ટૂટીને દશ્રિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યું છે. જોકે તેનાથી કોઈને કશું જ નુકસાન નથી થયું. ચીનના સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસના જણાવ્યા પ્રમાણે 8 ટન વજનનું તિયાનગોંગ-1નો મોટાભાગનો હિસ્સો દરિયામાં પડતાં પહેલા જ સળગી ગયો હતો. સ્પેસ સ્ટેશન ધરતીના વાયુમંડળમાં આવ્યા પછી કોઈને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી. વૈજ્ઞાનિકોએ પણ સ્પેસ સ્ટેશન ધરતીના આવ્યા પછી કોઈને નુકસાન ન થયું હોવાની વાત જણાવી છે.

Advertisement


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.