Abtak Media Google News

રોઝાનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઈલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જી લિમિટેડે દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા તેની વાડીનાર સ્થિત રિફાઈનરીમાં યુએસડી ૮૫૦ મિલિયનનું રોકાણ કરવા નવમી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ગુજરાત સરકાર સાથે સમજુતિ કરાર કર્યા હતા. એ વખતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રોઝનેફટના ગ્લોબલ હેડ (ડાઉન સ્ટ્રીમ બિઝનેશ) ડીડીએર કાસીમેરો, નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર બી.આનંદ તથા જીઆઈડીસીના મેનેજીંગ ડીરેકટર ડી.થારા (આઈએએસ) એમઓયુની પ્રત સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.