Abtak Media Google News

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આજે તમામ ૧૮ વોર્ડ માટે નવેમ્બર માસના બેસ્ટ સફાઈ કામદારો અને ટીપરવાનની ટીમના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

બેસ્ટ સફાઈ કામદારમાં વોર્ડ નં.૧માં પ્રકાશભાઈ ઝાલા, વોર્ડ નં.૨માં રમાબેન બારૈયા, વોર્ડ નં.૩માં નવીનભાઈ વાઘેલા, વોર્ડ નં.૪ અરવિંદભાઈ વાઘેલા, વોર્ડ નં.૫માં ઘેલાભાઈ પરમાર, વોર્ડ નં.૬માં નરસિંહભાઈ ગાજણ, વોર્ડ નં.૭માં હરેશભાઈ કાવરી, વોર્ડ નં.૮માં લક્ષમીબેન ચુડાસમા, વોર્ડ નં.૯માં રમેશભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૦માં જયોતીબેન પરમાર, વોર્ડ નં.૧૧માં વસંતભાઈ વાઘેલા, વોર્ડ નં.૧૨માં શારદાબેન લઢેર, વોર્ડ નં.૧૩માં મહેશભાઈ ધરનીયા, વોર્ડ નં.૧૪માં અતુલભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૫માં અરવિંદભાઈ વાઘેલા, વોર્ડ નં.૧૬માં કંચનબેન વાઘેલા, વોર્ડ નં.૧૭માં શૈલેષભાઈ વાઘેલા, વોર્ડ નં.૧૮માં સંજયભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. જેના ફોટા અલગ-અલગ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવામાં આવશે.

આ ઉપરાંત આજે બેસ્ટ ટીપરવાન ટીમના નામ પણ જાહેર કરાયા હતા. જેમાં વોર્ડ નં.૧માં ડ્રાઈવર સુભાષ સારેસા, હેલ્પર રાજુ વાડોદરા, વોર્ડ નં.૨માં ડ્રાઈવર માધુ વાઘેલા, હેલ્પર ડાયા સોલંકી, વોર્ડ નં.૩માં ડ્રાઈવર ગોવિંદ સોલંકી, હેલ્પર ધનજી સાગઠિયા, વોર્ડ નં.૪માં ડ્રાઈવર રમેશ મિયાત્રા, હેલ્પર નરેશ પરમાર, વોર્ડ નં.૫માં ડ્રાઈવર જયેશ પરમાર, હેલ્પર મુકેશ ગોહેલ, વોર્ડ નં.૬માં ડ્રાઈવર વિનોદ સોમૈયા, હેલ્પર રવિદાસ ગોહેલ, વોર્ડ નં.૭માં જયેશ પરમાર, હેલ્પર ભાનુ સાગઠિયા, વોર્ડ નં.૮માં ડ્રાઈવર મનસુખ વાઘેલા, હેલ્પર હરેશ વાળા, વોર્ડ નં.૯માં ડ્રાઈવર હિતેશ મકવાણા, હેલ્પર જગદીશ નયા, વોર્ડ નં.૧૦માં ડ્રાઈવર પ્રવિણ ગદર, હેલ્પર એભલ સોલંકી, વોર્ડ નં.૧૧માં ચેતન ખોખર, હેલ્પર મુકેશ ચુડાસમા, વોર્ડ નં.૧૨માં ડ્રાઈવર સુધીર ચુડાસમા, હેલ્પર રમેશ ચૌહાણ, વોર્ડ નં.૧૩માં ડ્રાઈવરમાં વિજય રંગપરા, હેલ્પર પરેશ કાલરીયા, વોર્ડ નં.૧૪માં સાધીક સુમરા, હેલ્પર ઉતમ રાઠોડ, વોર્ડ નં.૧૫માં ડ્રાઈવર હિરેન ખીમસુરીયા, હેલ્પર જયેશ અઘેરા, વોર્ડ નં.૧૬માં ડ્રાઈવર હા‚ન માજોઠી, હેલ્પર મુકેશ ખીમસુરીયા, વોર્ડ નં.૧૭માં ડ્રાઈવર ઝાખરઅલી, હેલ્પર બાદલ ચાવડા અને વોર્ડ નં.૧૮માં ડ્રાઈવર રાજુ વાઘેલા અને હેલ્પર હિરેન મહેતાની ટીમને બેસ્ટ ટીમ જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.