Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને સૌરાષ્ટ્રનાં મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે.

ભારે વરસાદનાં પગલે કેટલાક ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે. ત્યારે જિલ્લાના સાત નવા જળાશયોમાં નવા નીર આવ્યા છે.

અનું.નં. યોજનાનુંનામજળાશયની કુલઉંડાઈ ફુટમાંજળાશયનીકુલ ઉંડાઈફુટમાં (જીવંત)આજનીઉંડાઈફુટમાં(જીવંત)૨૪ કલાકમાંઉંડાઈમાંથયેલ વધારો
ભાદર ૩૫.૪૩ ૩૪.૦૦ ૧૫.૦૦ ૨.૨૬
આજી- ૧ ૩૬.૫૨ ૨૯.૦૦ ૧૭.૫૦ ૧.૪૮
આજી– ૨ ૪૨.૧૯ ૩૦.૧૦ ૨૮.૧૦ ૦.૩૬
આજી.-૩ ૪૬.૯૨ ૨૬.૭૦ ૨૫.૮૦ ૨.૩૦
સુરવો ૩૯.૭૬ ૨૫.૩૦ ૦.૦૦ ૧૪.૦૧
ન્યારી-૧ ૪૭.૫૭ ૨૫.૧૦ ૧૪.૮૦ ૨.૯૫
ન્યારી-૨ ૩૪.૪૫ ૨૦.૭૦ ૧૯.૭૦ ૨.૧૩
લાલપરી ૧૪.૯૯ ૧૫.૦૦ ૧૫.૦૦ ૩.૯૪

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.