Abtak Media Google News

રાજ્ય સરકારના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તાજેતરમાં પરિપત્ર જાહેર કરાયા મુજબ સહિત દરેક આરટીઓ કચેરીમાં હવે એક આંખ ધરાવતી વ્યકિતને નોન ટ્રાન્સપોર્ટ કાર અને મોટર સાઇકલનુંડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવા આદેશ કરાયો છે.

– આસાથે જ સરકારી હોસ્પિટલના આંખના વિભાગના ડોકટરનું સર્ટિફિકેટ અરજદારે લાઇસન્સની અરજી સાથે જોડવું પડશે.

-લાઇસન્સ મેળવવા માટે અરજદારે ઓનલાઇન ફોર્મ ભરી આરટીઓમાં ફી ભરીને કમ્પ્યૂટર ટેસ્ટ આપવી પડશે.

-કમ્પ્યૂટર ટેસ્ટમાં પાસ થયા બાદ વાહન ટેસ્ટ કોઇ પણ સહારા વગર આપવો પડશે.

-ત્યાર પછી તે લાઇસન્સ મેળવવાને હકદાર બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.