Abtak Media Google News

આપણે જોઈએ છીએ કે ઘણી મહિલાઓને ઘરની બહાર નિકળવાની મનાય હોય છે. તેમણે કમ્પ્યુટર શીખવાનો ઘણો સોખ હોય છે તો હવે આવી મહિલાઓ માટે કમ્પ્યુટર સિખવું બન્યું સરળ. ઘરે બેઠેલી મહિલાઓને કમ્પ્યુટર શીખવામાં મદદરૂપ થશે આ શોર્ટકટ કી. જો તમે કમ્પ્યુટર શીખવામાંગો છો તો અને કીબોર્ડ પર તમારું કામ સરળ કરવા માંગો છો તો આ શોર્ટકટ કી નો ઉપયોગ કરવો જરૂરી છે.

જો તમે કમ્પ્યુટર પર કામ કરતાં કરતાં એને લોક કરવા માંગો છો તો વિંડોઝ બટનની સાથે L બટન દબાવો.તો ત્યારે આ સિસ્ટમ બંધ થાય જશે તો પાસવર્ડ વગર તેને ખોલવામાં મુશ્કેલી થશે.

6 7

કમ્પ્યુટર પર ખુલેલી બધી વિન્ડો મિનિમઇઝ કરવા માંગો છો તો વિન્ડોઝ બટનની સાથે D બટન દબાવો આવું કરવાથી સિસ્ટમ પર ખુલેલી બધી વિન્ડો પોતાની મેળેજ મિનિમઇઝ થઈ જશે. તમારા કમ્પ્યુટર પર એક સમયમાં ઘણા બધી વિન્ડોઝ ખૂલી છે અને ટેમે એક વિન્ડોઝ થી બીજી ખુલેલી વિન્ડોઝમાં જવા માંગો છો તો માઉસ થી સિલેક્ટ કરવાને બદલે ડાયરેક્ટ ALT ની સાથે TAB દબાવો. આ સિસ્ટમનો ઉપયોગ કરવાથી આપનું કામ સરળ થાય જશે.

3 17જો તમે બ્રાઉઝર પર વેબસાઇટ સર્ફિંગ કરી રહી છે અને કોઈ ટેક્સ, ઈમેલ ક પેજ તમારે ઝુમ કરીને જોવું છે,તો કીબોર્ડ પર CTRL ની સાથે પ્લસ બટન દબાવીને પેજને ઝુમ કરી સકો છો. આવી જ રીતે CTRL બટન સાથે પેજ ઝુમ આઉટ કરવા માંગો છો તો CTRL ની સાથે માઇનસ બટન દબાવાથી તે મૂળ આકારમાં પાછું આવશે.

4 13

બ્રાઉઝર પર કામ કરતાં સમયે એક ટેબ થી બીજા ટેબ પર જવા માટે તમે કંટ્રોલ બટનની સાથે CTRL PgUp/PgDn બટન પર ક્લિક કરી સકો છો. આનાથી ખુબજ ઝડપથી તમે આગડ પછાડ ટૈબ પર જય સકો છો.

5 12

વિન્ડોઝ સિસ્ટમ પર કોઈપણ ફાઈલને રીનેમ કરવા માંગો છો, તો એ ફાઈલને સિલેક્ટ કરીને બસ F2 ફંક્શન ને દબાવો. ફાઇલનું નામ હાઇલાઇટ થઈ જશે અને તમે એને એડિટ કરી શકશો. આવીજ રીતે F5 બટન દબાવીને તમે એ સિસ્ટમને રિફ્રેશ કરી શકશો.

2 20

બ્રાઉઝર પર સર્ફિંગ દરમ્યાન જો તમારે વીંડોને ફૂલસ્ક્રિનમાં જોવી છે તો તરતજ F11 દબાવો.તમારી બ્રાઉઝર વિન્ડો ફૂલ સ્ક્રીન થાય જશે. આને બીજીવાર દબાવાથી બ્રાઉઝર વિન્ડો નોર્મલ થાય જશે.

1 1 1સિસ્ટમ પર ખુલેલે કોઈપણ ફાઈલને તરત જ બંધ કરવા માટે Alt F4 નો ઉપયોગ કરવો. આ શોર્ટકટ કિ નો ઉપયોગ કરીને તમે વધારે માં વધારે ખુલેલી વિન્ડો બંધ કરી શકો છો.આ ઉપરાત આ કિ નો ઉપયોગ સિસ્ટમને બંધ કરવામાં પણ કામ આવે છે.

Two Women In A Meeting

હો તમે આ બધી શોર્ટકટ કિ નો ઉપયોગ કરતાં સિખી જશો તો તમે ઘરે બેઠા ગમે તે કમ્પ્યુટર વર્ક ઓછા સમયમાં પૂરું કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.