Abtak Media Google News

એવી ધારણા છે કે વરસાદમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. પણ શું સાચે વરસાદમાં ન્યુડ મેકઅપ તમને કમ્ફર્ટેબલ લુક આપે છે?

જેમ-જેમ સમય બદલાય છે એમ-એમ સુંદરતાની પરિભાષા પણ બદલાઈ રહી છે. હવે લોકોને બહુ બોલ્ડ ફેશન ની ગમતી, પણ લાઇટ ફેશન ગમે છે અને આ જ લાઇટ ફેશનના શોખીનોએ ફેશન માર્કેટમાં ન્યુડ મેકઅપને એન્ટ્રી આપી છે. ન્યુડ મેકઅપના નામી જ સમજાઈ જાય છે કે આ ન્યુડ મેકઅપ એકદમ લાઇટ હશે.Make Up

મુલુંડમાં રહેતાં બ્યુટિશ્યન કહે છે, પહેલાં બહુ ભપકાદાર મેકઅપની ફેશન હતી, પણ હવે લાઇટ મેકઅપની ફેશન છે જેમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. આ મેકઅપ તમને સટલ લુક આપે છે. એ સાથે જેને બહુ ભપકાદાર મેકઅપ નથી ગમતો તેવા લોકોને ન્યુડ મેકઅપ એક સોફિસ્ટિકેટેડ લુક આપે છે.બીજી બાજુ ઘાટકોપરમાં રહેતાં બ્યુટિશ્યન કહે છે, ન્યુડ મેકઅપની વ્યાખ્યા એ છે કે એવો મેકઅપ જે કર્યા પછી તમારા ફેસ પર દેખાય નહીં, પણ તમને મેકઅપની ઇફેક્ટ જરૂર વર્તાય. હમણાં-હમણાં ન્યુડ મેકઅપની ફેશન બહુ ચાલે છે. યંગસ્ટર્સ અને મોટી ઉંમરની મહિલાઓ, જેમને સોફ્ટ મેકઅપ કરવો હોય તેમના માટે ન્યુડ મેકઅપ જ પ્રિફરેબલ છે.

પ્રોસીજર…Best Fiber Mascara 2013ન્યુડ મેકઅપ કરવાની પ્રોસીજર નોર્મલ મેકઅપ જેવી જ છે. બસ, આમાં વપરાતા શેડ્સ અલગ છે. સૌથી પહેલાં ફેસને ક્ધસીલરી સાફ કરો. એ પછી ફાઉન્ડેશન લગાડો. એના પછી આઇશેડો, લાઇનર અને મસ્કરા લગાવો. એ પછી બ્લશર લગાવો. ન્યુડ મેકઅપ હોવાી આમાં લિપસ્ટિકનું એટલું મહત્વ નથી.

જો લગાવવી હોય તો લિપગ્લોસ અવા એકદમ લાઇટ લિપસ્ટિક લગાવવી. ન્યુડ મેકઅપની બધી પ્રોડક્ટ સ્કિનટોનને મેચ તી હોવી જોઈએ. જેમ કે બ્રાઉન, નેચરલ પીચ, કોપર જેવા સોફ્ટ નેચરલ કલર જેને ર્અ કલર પણ કહે છે એ શેડ્સ વાપરવા. હવે માર્કેટમાં તમને ન્યુડ મેકઅપ માટે અલગી પ્રોડક્ટ પણ મળે છે. ન્યુડ મેકઅપ બધા સ્કિનટોનને સારો લાગે છે જેમાં ઘઉંવર્ણના લોકોને કોપર વિ શિમર શેડ સારો લાગશે. જેની સ્કિન ગોરી છે તે તેની ચોઇસના હિસાબે કોઈ પણ શેડ્સ પસંદ કરી શકે છે.

હેરસ્ટાઇલમાં વાળને સ્ટ્રેટ રાખવા અવા તો બ્લો ડ્રાય કરી શકો છો. બીચ-પાર્ટી હોય કે સંગીતસંધ્યા, ન્યુડ મેકઅપ તમને બધાી અલગ પાડે છે. તમારી એક અલગ પહેચાન ઊભી કરે છે. એ સિવાય ઑફિસમાં સટલ અને સ્માર્ટ લુક માટે ન્યુડ મેકઅપ ટ્રાય કરી શકાય.

વરસાદમાં…..

34 Ridiculous Facts About Makeup That Will Fuck Y 2 12947 1493889445 2 Dblbigબધાનું માનવું છે કે મેકઅપ ન્યુડ છે તો વરસાદમાં સારો લાગશે, પણ એવું નથી. બ્યુટિશ્યન કહે છે, એવું નથી કે ન્યુડ મેકઅપ વરસાદમાં ન કરાય, પણ જો તમે કરો તો એ બહુ વાર સુધી ટકે નહીં. કેમ કે આ સીઝન મોઇસ્ચરવાળી છે. વાતાવરણમાં પહેલેથી મોઇસ્ચર છે. એથી મેકઅપની ગ્રિપ રહેતી નથી. હા, જો તમારું ફંક્શન ઍર-કન્ડિશન્ડ હોલમાં હોય અવા તમારે આખો દિવસ ઍર-કન્ડિશન્ડ જગ્યામાં બેસવાનું હોય તો તમે આ મેકઅપ કરી શકો છો.

જો તમે શિયાળામાં ન્યુડ મેકઅપ કરતા હો તો તમારે મેકઅપ પહેલાં મોઇસ્ચરાઇઝર લગાવવું એમ જણાવતાં બ્યુટિશ્યન કહે છે, પણ જો તમે હમણાં એટલે કે વરસાદની મોસમમાં ન્યુડ મેકઅપ કરતા હો તો મોઇસ્ચર ન લગાવવું, કેમ કે વાતાવરણમાં મોઇસ્ચર પહેલેથી જ છે.

ફાઉન્ડેશન તમારા મેકઅપને પકડીને રાખે છે. એથી મેકઅપ જલદી નીકળતો નથી. આના લીધે તમારો મેકઅપ પાંચ થી છ કલાક સુધી ટકે છે. જો તમે વરસાદમાં પલળી ગયા હો તો ફેસ પરી પાણી ઘસીને લૂછવું નહીં. ઘસીને લૂછવાથી મેકઅપ નીકળી જશે. પાણીને માત્ર પેટ કરીને લૂછવું.આ સીઝન મોઇસ્ચરવાળી છે. વાતાવરણમાં પહેલેથી મોઇસ્ચર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.