Abtak Media Google News

નવલી નવરાત્રીનાં દિવસો ચાલી રહ્યા છે અને *માં* ને સૌથી વધારે ગમતું ઓઢણું લાલ રંગનું હોય છે  આમ આપણી ભાતીગળ સંસ્કૃતિની શુભકામના અને શુકનનાં પ્રતીક તરીકે લાલ રંગને શુભ ગણવામાં આવે છે. આજે *ગૌતમ સ્કૂલસના* વિદ્યાર્થીઓ અને શિક્ષકો   અને સંચાલક દિલિપ પંચોલી માર્ગદર્શન આપ્યું  *” રેડ ડે “* ની ઉજવણી કરવામાં આવી હતી. તમામ સહભાગીઓદ્વારા આનંદમય વાતાવરણમાં રેડ ડે તરીકે ઉજવતા હોવાથી ઉત્સાહ છવાય ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.