Abtak Media Google News

– એક બુક, એક કલમ, એક બાળક અને એક શિક્ષક એ દુનિયાને બદલી શકે છે. તેમજ લોકોની ભાષા ચામડીનો રંગ અથવા પછી ધર્મને લીધે કોઇ ભેદભાવ હોવા જોઇએ નહિ.

– જીંદગીમાં થયેલી દરેક મુશ્કેલીઓનું નિવારણ માત્ર આપણી પોતાની જાત છે અને જેને આપણે પ્રશ્નોથી રોકી શકતા નથી.

– અવાજ બનવુ અને બીજા માટે આગળ વધવુએ લોકોની પ્રેરણામાં મોટો ભાગ ભજવે છે. પણ જ્યાં સુધી ચુપચાપ બનીને સહન કરવુ એ જ આપણી લાચારી બની જાય છે. જ્યારે પુરી દુનિયા ચુપ હોય ત્યારે એક આવાજ પણ તાકાતવર બની જાય છે.

– એવી જ એક મહાન સ્ત્રી આજ પુરી દુનિયા માટે પડકાર છે. જે એજ્યુકેશન, સ્ત્રીના સમાન હકો, સ્ત્રીનું સમ્માન માટે લડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.