Abtak Media Google News

આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ સૌથી વધુ બ્લેક કલરના પરિધાનો પહેરવાનું પસંદ કરી રહ્યા છે .

Whatsapp Image 2023 10 22 At 21.29.36 C1645A68 Whatsapp Image 2023 10 22 At 21.29.32 861D0B5D Whatsapp Image 2023 10 22 At 21.29.33 D1778C72 Whatsapp Image 2023 10 22 At 21.29.33 F2Aec500 Whatsapp Image 2023 10 22 At 21.29.34 3D08Ae82 Whatsapp Image 2023 10 22 At 21.29.34 8D282A6B Whatsapp Image 2023 10 22 At 21.29.35 0B24C9B6 Whatsapp Image 2023 10 22 At 21.29.35 3Eddc140 Whatsapp Image 2023 10 22 At 21.29.35 A1Bd6064

નાના બાળકોથી લઈને મોટા બધા બ્લેક કલરના ચણીયા ચોળી, કેડિયા પેહરી રહ્યા છે તથા તેની સાથે ઓક્સોડાયઝની જ્વેલરી પહેરી રહ્યા છે.કચ્છી વર્ક અને લાઈટિંગનો પણ એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે . છોકરીઓમાં બ્લેક ચણીયા ચોળી ટોપ ટ્રેન્ડિંગમાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.