Abtak Media Google News

શક્તિ અને ભક્તિના પર્વ નવલા નોરતાનો કાલથી પ્રારંભ થતા ની સાથે ભક્તિમય માહોલનું નિર્માણ થયું છે ગુજરાત અસ્મિતા ગણાતા ગરબા રમવા રાસ રસિકો માં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ રસોત્સવમાં જેને ગણના થઈ રહી છે તેવા અબ તક સુરભી રાસૌત્સવના પ્રથમ દિવસે જ ભારે જમાવટ જોવા મળી હતી પ્રથમ નહોતા થી જ ખેલૈયાઓ માં માહોલ પકડાઈ ગયો છે રાજકોટના હા ગણાતા રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર વન અબતક સુરભી રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે

ખેલૈયાઓના માનનીતા એવા અબતક સુરભી રસોઈના પ્રથમ દિવસે જ ભારે રંગત જામી હતી માં જગદંબાની આરતી બાદ કરવાથી રાસોત્સવ શરૂ થતા ની સાથે જ રાસ રસિકો મન મૂકીને જૂની ઉઠ્યા હતા રાસોત્સવ જાણે સાંજ પડવાની સાથે જ નવો જ સૂર્યોદય થયો હોય એવો ભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયોમાં ખેલૈયાઓમાં જોવા મળતો મળ્યો હતો ગણતરીની મિનિટો માં આખું ગ્રાઉન્ડ રાસરસિકો થી છલકાઈ ગયું હતું મોઢે એક જ ચર્ચા થતી હતી અબ તક સુરભી જેવું આયોજન રાજકોટના અન્ય એક પણ રાસોત્સવમાં જોવા મળતું નથી પ્રથમ દિવસે જ નોરતાની અસલી કાઠીયાવાડી રંગત જામી હતી.

'Deployment' Of First Norte Sportspersons In 'Abtak Surabhi' Rasotsav
‘Deployment’ of first Norte sportspersons in ‘Abtak Surabhi’ Rasotsav

એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે લાઇટિંગ સ્ટેજ સાથે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા. ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવરાત્રિના નવલા દિવસોમાં સતત નવ દિવસ સુધી જયેશ દવે, જયમંત દવે, મૃદુલ ઘોષ અને અનિતા શર્મા જેવા કલાકારો પોતાની સુરીલી કંઠનું કામણ પાથરી ખેલૈયાઓને જોમ પુરૂં પાડ્યું હતું. જ્યારે એન્કરિંગમાં ઋષિ દવે અને આકાંક્ષા ગોંડલિયા ધૂમ મચાવી હતી સાથોસાથ સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ગ્રુપના સથવારે ખેલૈયાઓ મન-મૂકીને ડોલી ઉઠ્યા હતા. ગુજજુ બાઈટના પેરીશ પટેલ અબતક સુરભી રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

એમ.આઇ.બાર એન્ટ્રી ગેટની આકર્ષક થીમ સાથે લાઇટિંગ સ્ટેજ સાથે કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અબતક-સુરભી’ રાસોત્સવ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહિ પરંતુ ગુજરાતભરમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. રાજકોટના રાસરસિકોની પહેલી પસંદ વર્ષોથી માત્રને માત્ર ‘અબતક-સુરભી’ રાસોત્સવ રહ્યું છે. ખેલૈયાઓ માટે શુધ્ધ પાણી અને પાર્કિંગની નિ:શુલ્ક વ્યવસ્થા સાથે મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં ધમાકેદાર આયોજન થી ખેલૈયાઓ હર હંમેશ સંતુષ્ટ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.