Abtak Media Google News

તમે એમ માનતા હોય કે ભારતના ફિલ્મ સ્ટાર અને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ ઉપર હુમલો થયો છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કેમકે આ હુમલો પાકિસ્તાની મૂળના બોક્શિંગના ચેમ્પિયન આમીર ખાન પર થયો છે. આ હુમલો લંડનના માન્ચેસ્ટરમાં થયો હતો જ્યાં તેની કાર ને અન્ય કારે ટક્કર મારી હતી જે પછી અન્ય લોકોએ તની કાર પાછળ ગયા હતા.

૩૦ વર્ષીય આમીર ખાનની સાથે આ ઘટના ગ્રેટ માંચેસ્ટરના બોલ્ટનમાં થઇ હતી. બંને પક્ષોની વચ્ચે જયરે મામલો બગડ્યો જયારે બંને કાર ની વચ્ચે ટક્કર થઇ હતી. એવું કેહવામાં આવે છે કે આ દરમિયાન આમીર ની કારે ખોટો વણાંક લઇ લીધો હતો જેથી બંને પક્ષોમાં લડાઈ થઇ હતી.

વિજેન્દરેને ચેતવણી આપી હતી….

તમને જણાવી દઈએ કે આ એ જ બોક્ષર છે જેને 2015 માં ભારતીય બોક્ષર વિજેન્દરને ચેતવણી આપી હતી. આમીરે ડબ્લ્યુઓ એશિયા પેસિફિક ટાયટલ જીતવા બદલ વિજેન્દરને શુભેચ્છા પાઠવી હતી પરંતુ સાથો સાથ તેને એમ પણ કહ્યું હતું કે સપના જોવો પરંતું સાવધાન રહો બચ્ચે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.