Abtak Media Google News

સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર આયોજીત

‘અબતક’ ની મુલાકાતમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના આગેવાનોએ સમસ્ત સોની સમાજને રાસોત્સવમાં ઉમટી પડવા કરી હાંકલ

રાજકોટમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા સમસ્ત સોની સમાજ માટે બાય બાય નવરાત્રિ મહોત્સવ બોબુ બીટસ-2023 નું આયોજન કરેલ છે.

Advertisement

‘અબતક’ ની ડેલીગેશન વીઝીટે આવેલા આયોજક આગેવાનોમાં જીજ્ઞેશભાઇ વાગડીયા, કલ્પેશભાઇ પાટડીયા, સંદીપભાઇ જડીયા, ધવલભાઇ પાટડીયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ સમસ્ત સોની સમાજના યુવા ભાઇ-બહેનો પારિવારીક વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવનો આનંદ લઇ શકે તે માટે તા. 27-10 શુક્રવાર સાંજે 6 થી 11 દરમ્યાન ત્રિકોટ બાગ શાસ્ત્રી મેદનમાં બાય બાય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે.

સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવારના બાય બાય નવરાત્રિમાં તા. ર7-10 ને શુક્રવારે સમસ્ત સોની સમાજના યુવા ખેલૈયાઓ પારંપારિક માહોલમાં રાસની રમઝટ બોલાવશે.

ગરબાના પ્રારંભે માતાજીની આરતી બાદ શરુ થનારા  રાસોત્સવનો દિપ પ્રાગટયથી ભકિતબેન પાટડીયા, જલ્પાબેન રાણપરીયા, જીલ વાગડીયા, જાન્હવીબેન વાગડીયા, હીર જડીયા પ્રારંભ કરાવશે.

સમસ્ત સોની સમાજના પાંચ હજાર ખેલૈયાઓના રાસની વ્યવસ્થા માટે આધુનિક ડેકોરેશન, માઇક સીસ્ટમ, કાબેલ કલાકારો સાજીંદા, સુરક્ષા માટે 1પ બાઉન્સર, 100 ગાર્ડસ, બે લાખ વોલ્ટની સાઉન્ડ સીસ્ટમ ખેલૈયાઓને ડોલાવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વૈભવભાઈ ચોકસી મંત્રી, પ્રાંત ગ્રાહક સુરક્ષા પરિષદ ગુજરાત રાજય અશોકભાઈ ઝીંઝુવાડીયા રાધિકા જ્વેલર્સ, પ્રભુદાસભાઈ પારેખ શીલ્યા જ્વેલર્સ, ચીમનભાઈ લોઢીયા વિનુભાઈ પારેખ સોની સમાજ અગ્રણી, ચેતનભાઈ ધકાણ વી.પી.જવેલર્સ નવિનતભાઈ પાટડીયા તથા મહેમાન તરીકે અરવિંદભાઈ પાટડીયા, મનિષભાઇ ભીંડી, સંજયભાઈ વાગડીયા જશુભાઈ પાટડીયા, જેકે પાટડીયા, મનિષભાઇ પાટડીયા વકીલ, નિતિનભાઈ માંડલિયા, કનુભાઈ પાટડીયા, જીતેનભાઈ જડીયા હિતેશભાઈ રાણપરા, દિવ્યેશ ભાઈ પાટડીયા, ગોપાલભાઈ સીમેજીયા, પરેશભાઈ ઝવેરી, શોભનભાઈ પારેખ, કિશોરભાઈ બારભાયા, પ્રદિપભાઇજડીયા, કેતનભાઈ આડેસરા, મનિષભાઇ પાટડીયા વકીલ, બંટીભાઈ પાટડીયા, હસુભાઈ પાટડીયા, કુમારભાઈ ધાનક, જયસુખભાઇ પાટડીયા, કિરણભાઈ પાટડીયા, અશોકભાઈ પાટડીયા, રાજુભાઈ કુકડીયા કામિનીબેન સોની, પ્રફુલ્લાબેન સોની, આરતીબેન સોની ખ્યાતિબેન સોની ધારા આડેસર હિરેનભાઈ પાટડીયા, નલીનભાઈ પાટડીયા, અશ્વિનભાઈ પાટડીયા, જગદીશભાઈ વાગડીયા, દામોદરદાસ વાગડીયા, હરેશભાઈ પારેખ, રીતેશભાઈ આડેસરા, કુમારભાઈ વાગડીયા, હસુભાઈ જોગીયા, અરવિંદભાઈ રાણીગા, રવિભાઈ પારેખ, નલીનભાઈ જડીયા, મુકેશભાઈ પાટડીયા, નિલેશભાઈ જડીયા, હિતેશભાઈ ચોકસી, દશરથભાઈ પારેખ, નરેન્દ્રભાઇ પારેખ, દિવ્યેશભાઈ પારેખ, હસુભાઈ રાણપરા, જયેશભાઇગેડીયા ઉપસ્થિત રહેશે .. આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં જીજ્ઞેશ વાગડીયા, વિજય પાટડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદીપભાઈ જડીયા, ભાવિનભાઈ વાગડીયા, પરેશભાઈ પાટડીયા, પ્રશાંતભાઈ વાગડીયા, વિશાલભાઈ જડીયા, હર્ષિલભાઈ પાટડીયા, અંકીતભાઈ પાટડીયા, ધવલભાઈ પાટડીયા, કૃણાલ પાટડીયા, મોહિતભાઈ પાટડીયા, અમિતભાઈ પાટડીયા, વિપુલભાઈ પાટડીયા, ધર્મશભાઈ વાગડીયા, હસ્મિતા બેન પાટડીયા, નમ્રતાબેન પાટડીયા, રીટાબેન પાટડીયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .

સમસ્ત સોની સમાજના ખેલૈયાઓને બાય બાય નવરાત્રિ મહોત્સવમાં ઉમટી પડયા હાંકલ કરવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.