Abtak Media Google News

11 પોરબંદર લોકસભા ક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયતના કુછડી ગામ માં જન સંપર્ક દરમિયાન ગ્રામજનો એ માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનુ સ્વાગત કર્યું

1 7

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર લોકસભાની સીટ પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે .

3 6

આ નામ જાહેર થયા બાદ મનસુખ માંડવીયા પોરબંદરના પ્રવાસે છે ત્યારે તે ઠેર ઠેર વિધાનસભા વિસ્તારોની મુલાકાત લઇ લોકો સાથે જન સંપર્ક કરી રહ્યા છે .

8

ત્યારે આજ રોજ 11 પોરબંદર લોકસભા ક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયતના કુછડી ગામની મુલાકાતે હતા .

12

આ દરમિયાન ગ્રામજનોએ માનનીય મનસુખ માંડવીયાનું સ્વાગત કર્યું હતું .

11

કાર્યક્રમ દરમ્યાન બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

9

લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે, છેલ્લા ૨૨ વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા ૮-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.

13

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.