Abtak Media Google News

અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા વિકસિત થનારૂ ડીઘી બંદર બનશે ભારતનું મહા પ્રવેશ દ્વાર

સમય બલવાન.. ભારતમાં ઔદ્યોગિક જગતમાં સૌથી વધુ પાવરફુલ જૂથ તરીકે ઉભરી આવેલા અદાણી જૂથ એક પછી એક બંદર પરીયોજનાઓ સર કરી રહ્યું છે પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એપ્ સેજ ની વધારાની એક ઉપલબ્ધિમાં મહારાષ્ટ્રના ડીગી ભગત ને દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે હસ્તગત કરી રહ્યું છે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નવી મુંબઈ ખાતે સંચાલિત આ બંદર ના વિકાસ માટે ૧૫મી ફેબ્રુઆરીએ કરાર થયા હતા … બીજી બંદર દેશ નું બારમું બંદર થશે જે એપ્સ સાઝ દ્વારા વિકસિત થશે આ બંદર ના વિકાસથી ભારતના બંદર ઉદ્યોગને એક નવું જ મળશે મહારાષ્ટ્રમાં વિકસિત થનારા આ બંદર ભારતનું મહાબંદર તરીકે અસ્તિત્વમાં આવશે અદાણી પોર્ટ દેશના મોટાભાગના બંદરો પોતાની સેવામાં આવરી લેવા માટે આગળ વધી રહ્યું છે કરણ અગ્રણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ ભારતના બંદર ઉદ્યોગને વિકાસની એક નવી દિશા આપવા પ્રતિબધ્ધ છે મહારાષ્ટ્રમાં દીધી બંદરના વિકાસ થી મુંબઈ અને પુણે નો વિકાસ વેગવાન બનાવશે..એપ્સ સેજ ડીઘી ડુંગર ઉપર મલ્ટી કાર્ગો પોર્ટ અને વિશ્વ સ્તરના આતર માળખાકીય સુવિધાઓ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેનાથી આંતરરાષ્ટ્રીય પરિવહન માટે મોટી સવલત ઊભી થશે અને પરિવહન સુવિધા વેગવાન બનાવશે કંપનીએ આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે કમર કસી છે કંપ નીના મત મુજબ ડીઘીબંદર દેશનો મહાબંદર બની રહેશે અદાણી પોર્ટ કંપની બંદર વિકાસને એક નવી દિશા આપી રહ્યું છે એક પછી એક બંદરો હસ્તગત કરીને તેના વિકાસથી અદાણીએ સરકારી બંદરો અને ખાનગી બંદરોના કાર્યક્ષેત્રના બે અલગ-અલગ પરિમાણોને ઉભા કરી દીધા છે કંડલા પોર્ટ ટ્રસ્ટ મુન્દ્રા બંદર જૈન ટી અને દીધી બંદરો ના વિકાસથી બંદરો નું એક નવી પરિભાષા ઊભી થઈ છે કંડલા મુંદ્રા અને અને બંદરો ના વિકાસ માટે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ચાલી રહેલી હરીફાઈ દેશના બંદર ઉદ્યોગને એક નવી દિશા આપી રહી છે પાવરફુલ અદાણી દેશના એક પછી એક બંદરો કબજે કરી રહ્યા છે દેશના વિશાળ દરિયા કાંઠે વિકસિત બંદરો થી ભારતનું વિકાસ ક્ષેત્ર અને વૈશ્વિક વેપારને એક નવી દિશા સનીલીયોન મળવાની છે અદાણી અત્યારે એક શક્તિશાળી ઉદ્યોગ જૂથ તરીકે વિકસી રહ્યું છે ત્યારે સરકારી અને ખાનગી બંદરોના વિકાસ ને લઈને દેશમાં ઉધયોગ મ વિકાસ ચરમસીમાએ પહોંચ્યો ગણાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.