Abtak Media Google News

ભારતના મહાન પ્રતાપી રાજા મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતીએ તેમને અંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,  ગૃહ મંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિહ

145719 Maharana Pratap

આજ રોજ ભારત એક વીર સપૂત રાજા મહારાણા પ્રતાપની જયંતી છે તેઓ પોતાના સ્વાભિમાન અને પ્રતિજ્ઞાના પાલન તેમજ રાસ્ટ્રપ્રેમ માટે જાણીતા છે. તેમનું પ્રખ્યાત વાક્ય “રાણો રાણા ની રીતે” જે દેશના દરેક યુવાન ને પ્રેરણા આપે છે તેમને યાદ કરતાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નીચે મુજબ ટ્વિટ કર્યું છે

 

 

ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ ટ્વિટ કરીને અંજલિ આપી.

Exjyey7Ueaa8Prn

મહારાણા પ્રતાપજી, મહાન યોદ્ધા, જેમણે ભારતીય બહાદુરીથી ભારતીય ઇતિહાસને શણગારેલો, અવિનાસ્ય હિંમત, આત્મગૌરવ અને દેશભક્તિ જેવા ગુણોથી ખીલ્યો છે.

જેનું જીવન સંઘર્ષ અને દેશભક્તિ દરેક ભારતીયને ગૌરવ અપાવશે, અને આવા અતુલ્ય પુરુષની જન્મજયંતિ પર તેમના ચરણોમાં વંદન છે.

 

ભારતના રક્ષામંત્રી રાજનાથસિહ દ્વારા પણ ટ્વિટ કરીને અંજલિ આપી.

Untitled

“હું મહારાણા પ્રતાપને યાદ કરું છું અને સલામ કરું છું, જેમણે મહાન વીરતાનું પ્રતીક છે અને માન, સન્માન અને આત્મ-સન્માન માટે બધુ બલિદાન આપ્યું છે.”

“સ્વતંત્રતા સર્વોચ્ચ છે, તેમણે આ દેશમાં પ્રવેશ કર્યો છે. ભારતના ઉત્તમ શૌર્ય સેનાની મહારાણા પ્રતાપ પર આપણે બધાને ગર્વ છે.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.