Abtak Media Google News

રાજકોટ સમાચાર

રાજકોટના સંતકબીર રોડ  પર ગંભીર અકસ્માત સર્જાયો છે . ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા  પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરૂણ  મોત થયું છે . અકસ્માતમાં પુત્ર મૃતક અજય પરમાર  અને પિતા મૃતક શૈલેષ પરમારના  મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો . અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા . પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે .

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.