Abtak Media Google News

રાજકોટ સમાચાર

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર દીપડો દેખાયાના કથિત સીસીટીવી વાયરલ થયા છે . છેલ્લા ઘણા દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે . શહેરના અલગ અલગ વિસ્તારમાં દીપડો જોવા મળી રહ્યો છે . આર.પી.જે હોટેલ પાસે દીપડાએ દેખા દીધીની ચર્ચા થઈ રહી છે .  જો કે, સીસીટીવી ક્યારના અને ક્યાં શહેરના છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.