Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની મવડી પ્લોટ મેઇન રોડ ઉપર શાખા ભવન કાર્યરત છે. ગ્રાહક સેવામાં વધારો કરતાં બેન્ક દ્વારા મવડી પ્લોટ ઓવરબ્રીજનાં છેડે મવડી પ્લોટ મેઇન રોડ ઉપર નવા ભવન માટે જગ્યા ખરીદેલ.

બેન્ક દ્વારા આજરોજ મવડી પ્લોટ શાખાનાં નવા ભવનનાં નિર્માણ માટે ભૂમિ પૂજન યોજાયેલ હતું. સાોસા રાજેશભાઇ ત્રિવેદીએ શાોક્ત મંત્રોચ્ચાર સો પૂજા વિધી કરાવેલ.

આ પ્રસંગે નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), હરિભાઇ ડોડીયા (પ્રભારી ડિરેકટર), દિપકભાઇ મકવાણા (ડિરેકટર), ઘનશ્યામભાઇ ઢોલરીયા (ડિરેકટર), હરકિશનભાઇ ભટ્ટ (સી.ઇ.ઓ.), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), મવડી પ્લોટ શાખા વિકાસ સમિતિમાંથી જગદીશભાઇ લીંબાસીયા (ક્ધવીનર), નટુભાઇ ચાવડા (સહ ક્ધવીનર), મધુકાંતભાઇ ભટ્ટ, ડો. બટુકભાઇ પરસાણા, દર્શનભાઇ શાહ, ડો. ભાવિનભાઇ વિઠલાણી, અશ્ર્વીનભાઇ મહેતા (ડી.સી.એમ.), દુષ્યંતભાઇ ઉપાધ્યાય (મેનેજર), ટી. સી. વ્યાસ (એ.જી.એમ.-એચ.આર.), અલ્પેશભાઇ વ્યાસ (ડી.સી.એમ.-એચ.આર.), નયનભાઇ ટાંક (ડી.સી.એમ.), ભરતભાઇ હિંગરાજીયા (ચીફ મેનેજર-એસ્ટેટ), જયેશભાઇ છાટપાર (ચીફ મેનેજર-આઇ.ટી.), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર), હરીશભાઇ શાહ (સ્ટાફ રિલેશન અધિકારી), જાગૃત કર્મચારી મંડળમાી ઉમેદભાઇ જાની, જયંતભાઇ રાવલ, મનસુખભાઇ ગજેરા, કિરીટભાઇ કાનાબાર, ગુણવંતભાઇ ભટ્ટ, ભરતભાઇ કુંવરીયા, ઇમ્તીયાઝભાઇ ખોખર ઉપરાંત ભીમજીભાઇ ખુંટ, યોગેશભાઇ દવે, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહૃયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.