Abtak Media Google News

તા. 25 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડીસ્ટ્રીકટ ટેકસીસ (સીબીડીટી) એ ફોર્મ નં.10 એની નોંધણી અને મંજુરી માટેની તા. રપ નવેમ્બર સુધી લંબાવી હોવાનું ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચેરીટેબલ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના અઘ્યક્ષની યાદીમાં જણાવાયું છે. આવકવેરા વિભાગના (સી.આઇ.ટી.)  રાજેશ કુમારના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં જેસીઆઇટી સંજયકુમારે માહીતી આપતા જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્ષીસ એ ફોર્મ નં. 10-એ માં નોધણી મંજુરી માટે અરજી કરવા માટેની તારીખ 25 નવેમ્બર સુધી લંખાવવામાં આવી છે.

Advertisement

આ માહીતી  www. incomaaxindig.gov.in પણ ઉપલ્બ છે.

નાના અધિનિયમ 2022 અને 2021 એ આવક વેરા અધિનિયમ 1961દ (ટુંકમાં કાયદો) નવી વ્યવસ્થા મુજબ કાયદાની કલમો હેતલ પહેલેથી જ નોંધાયેલ મજુર કરાયેલી તમામ સખાવતી સંસ્થાઓ એ 31-3-2022 ના રોજ અથવા તે પહેલા ફોર્મ 10-એ ફરજીયાત પણે ઇલેકટ્રોનિક રીતે અરજી દાખલ કરવી જરુરી હતી. અગાઉ નોંધણી- મંજુરી કાયમ હતી. અધિનિયમની કલમ 1ર-એ – 1ર-એ એ હેઠળ આવી નોંધણીઓ 1-4-2021 થી નિરર્થક બની ગઇ છે. અને નવી કલમ 1ર-એ નોંધણી હેતુઓ માટે જુની કલમ 1ર-એ ને બદલી છે. નવી વ્યવસ્થા હેઠળ માત્ર પાંચ વર્ષની મર્યાદિત નોંધણી માન્ય રહેશે.

હાલ ચેરીટેબલ સંસ્થાએ ણ 31-03-2022 ને રોજ અથવા તે પહેલા કાયદાની કલમ 1ર-એ બી ની નવી જોગવાઇઓ હેતલ ફોર્મ 10-એ માં નવી નોંધણી માટે ફરજીયાત પણે અરજી કરવી જરુરી હતી. સીબીડીટીના ઘ્યાન પર લાવવામા આવ્યું છે કે ઘણા ચેરીટેબલ સંસ્થાઓ નવા શાસનમાં સંક્રમણ સંબંધીત કેટલિક મુશ્કેલીઓને કારણે 31-3-2022 સુધીમાં ફોર્મ 10-એ ફાઇલ કરી શકી નથી. આવા કિસ્સાઓમાં વાસ્તવિક મુશ્કેલીઓ ટાળવા માટે સીબીડીટી ફોર્મ 10-એ ફાઇલ કરવામાં રપ-11-2022 સુધીના વિલંબને માફ કરતી તા. 1-11-2022 નો પરિપત્ર છે.

તદનુસાર અધિનિયમામાં એ-1ર એએ 80 ની 1 (ર3 સી) 3પ( 1) હેઠળ માન્ય નોંધણી – મંજુરી ધરાવતી તમામ વર્તમાન અને નવી સખાવતી સંસ્થાઓ કે જે ઓ 31-3-2022 ની સમય મર્યાદા ચૂકી ગયા છે. આ તક નો ઉપયોગ કરી શકે છે.

હવે 25-11-2022 ના રોજ અથવા તે પહેલા ઇલેકટ્રોનિક રીતે ફોર્મ નં. 10-એ ફાઇલ કરી શકે છે. તમામ સખાવતી સંસ્થાઓ (ચેરીટેબલ ટ્રસ્ટ) કે જે આવક વેરા કાયદાની વિવિધ કલમો હેઠળ આવકવેરા વિભાગમાં નોંધણી કરાવે છે. સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ દ્વારા પ્રસિઘ્ધ કરાયેલા નવા નિયમો હેઠળ તેમણે તેમની બાકી રકમ આપવાની રહેશે. ફાયનાન્સ એકટ 2020-21 હેઠળ ભારત સરકારે ચેરીટેબલ સંસ્થાઓની નોંધણી માટે એક નવો નિયમ બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.