Abtak Media Google News

કોઈ પણ સમસ્યા સર્જાય તુરંત કંટ્રોલ રૂમને જાણ કરવા વહીવટી તંત્રની અપીલ

રેસકોર્ષના મેદાનમાં આજથી તા. 9 સુધી રસરંગ લોકમેળો યોજાનાર છે. જેના કંટ્રોલ રૂમના નંબર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ’રસરંગ લોકમેળા’ સંદર્ભે  કંટ્રોલ રૂમના ફોન નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ લોકમેળા સમિતિ (ફનવર્લ્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર 9484857161, 0281-2994602, પોલીસ કંટ્રોલ (ફનવર્ડ ગેઈટ પાસે)ના ફોન નંબર 94848 57156, 0281-2994603, રાજકોટ મહાનગરપાલિકા (હેડ ક્વાર્ટર ગેઈટ પાસે) ના ફોન નંબર 94848 37389, 0281-2994604, પી.જી.વી.સી.એલ. ઇલેક્ટ્રિકના ફોન નંબર 94848 37387, 0281-299 6405 પર સંપર્ક સાધવાનો રહેશે.w

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.