Abtak Media Google News

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી,મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લા તથા મંડલના કોવીડ-19 રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.

Advertisement

જેમાં રાજકોટ જીલ્લાના ઇન્ચાર્જ તરીકે  મનસુખભાઈ રામાણી તથા સહ-ઇન્ચાર્જ તરીકે  ભાસ્કરભાઈ જશાણીની વરણી કરવામાં આવેલ છે તથા મંડલના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની યાદી આ પ્રમાણે છે.

મંડલનું નામઇન્ચાર્જસહ-ઇન્ચાર્જ
ઉપલેટા શહેર જયેશભાઈ ત્રિવેદી-9428279409વિક્રમસિંહ સોલંકી-9904480999
ઉપલેટા તાલુકોપૃથ્વીસિંહ ચુડાસમા-9724122122 અતુલભાઈ બોરીચા-7016875915
ભાયાવદર શહેર સરજુભાઈ માકડિયા-7878104104 ધવલભાઈ ધમસાણીયા-7600247724
ધોરાજી શહેર વિજયભાઈ બાબરિયા-9725046100કૌશિકભાઈ વાગડીયા-9265509200
ધોરાજી તાલુકો જનકસિંહ જાડેજા -8160562755 રાજુભાઈ બારૈયા-8200722197
જામકંડોરણા તાલુકોગૌતમભાઈ વ્યાસ-9825864747 સુરેશભાઈ રાણપરીયા-9825917237
જેતપુર શહેર વિપુલભાઈ સંચાણીયા-9879229988બાબુભાઈ ખાચરીયા-9427723883
જેતપુર તાલુકોનવનીતભાઈ ખુંટ-9824152708સંજયભાઈ વઘાસીયા-8866222108
ગોંડલ શહેરપ્રવીણભાઈ રૈયાણી-9265363035વિનયભાઈ રાખોલીયા-9998126781
ગોંડલ તાલુકો અલ્પેશભાઈ ઢોલરીયા-9825073217પ્રફુલભાઈ ટોળીયા-9825413964
કોટડાસાંગાણી તાલુકોરમેશભાઈ ડામોર-9824415726રવિરાજસિંહ જાડેજા -8866100017
લોધિકા તાલુકોદિલીપભાઈ ફૂંગશીયા-9898000892ઉમેશભાઈ દેસાઈ-9898000892
રાજકોટ તાલુકોહિતેશભાઈ ચાવડા-9824826797ગૌરવસિંહ જાડેજા- 9924700004
પડધરી તાલુકોડો.વિજયભાઈ પરમાર-9825478726રશ્મીકાન્તભાઈ ઉપાધ્યાય-9426201281
જસદણ શહેરપંકજભાઈ ચાંવ-9426930650ડો.કેતનભાઈ પટેલ-9825325462
જસદણ તાલુકોચંકિતભાઈ રામાણી-7016515159અંકિતભાઈ બોઘરા-8347277570
વિંછીયા તાલુકોઅંજનભાઈ ધોળકીયા-9033348996હનુભાઈ ડેરવાળીયા-9924016409

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.