Abtak Media Google News

અમેરિકામાં રેન્સવેર હેકર્સો ખુલ્લેઆમ ખંડણીની માંગ સામે ‘જગત જમાદાર’તંત્ર લાચાર

વિશ્વભરમાં અત્યાર આતંકવાદની ગતિવિધીઓની જેમ સાયબર ક્રાઇમ અને ખાસ કરીને રેન્સમ હુમલાની ડર સતત ચિંતાનું કારણ રહે છે. અમેરિકા જેવા જગત જમાદારને પણ રેન્સવેર હુમલાની સતત બીક રહે છે. તેમાં પણ ઉત્તરકોરિયા અને અમેરિકા વચ્ચે તો કોઇને કોઇ રીતે આ મુદ્દે ચકમક ઝરતી રહે છે. આ વખતે વધુ એકવાર રેન્સવેર હુમલા પાછળ અમેરિકા દ્વારા ઉત્તરકોરિયા પર આરોપ લગાવવામાં આવ્યા બાદ બન્ને પક્ષે આક્ષેપો પ્રેત્ય આક્ષેપો વચ્ચે સ્થિતિ વધુને વધુ કથળતી જતી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.

અમેરિકાના ગૃહ વિભાગના સુરક્ષા સલાહકાર ટોમ બોસ્ટર વોલસ્ડીટ જનરલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે તાજેતરમાં જ રેન્સવેર હુમલા માટે ઉતરકોરીયાને જવાબદાર ઠેરવવા માટે ઘણા બધા પુરવાઓ મળ્યા છે દરમિયાન રેન્સવેર ફલોરીડામાં રેન્સવેર હુમલામા હેકટ શહેરના તમામ કોમ્પ્યુટરોને લકવો કરી દીધો હોય તેમ હેડ કરીને ૬૦ લાખ ડોલરની વસુલાતની જાળ બીછાવી હતી. અમેરિકામાં પશ્ર્ચિમ પાલબ બીછના નાના શહેર રાપણા વીછનું ૩પ૦૦૦ નીવસ્તુ ધરાવતા શહેર રેન્સવેર હેડ અને નગરપાલિકા અને સ્થાનીક કચેરીઓ અને ખાનગી પેઢીઓના કોમ્પ્યુટર હેડ કરીને છ લાખ ડોલરની ખંડણીની વસુલાત માટે રાતો રાત ચમકી ઉઠયુ હતું આ હેકરની માંગ ન સ્વીકારવાની સ્થિતિમાં રેન્સવેર એટેકના કારણે ૧૮ બીલીયન નો ખર્ચ આફત આવી પડી હતી. સોમવારે રાવવીણાબીછ જવા નાના શહેરની જેમ મોટા શહેરોમાં પણ હેકરની ખંડણી માટે તૈયાર થઇ ગયા હતા. ઘણા કોમ્પ્યુટરને બચાવવા માટે ૬૫ બીટકોઇનની ખંડણી માંગવામાં આવી હતી. ૩૯૨૦૦ ડોલર જેવી માતબર રકમ આ સાયબર એટેકથી કોમ્યુ. ને બચાવવા માટે ચુકવાના ચક્રો ગતિમાન થયા હતા.

ત્રણ અઠવાડીયા પહેલા રેન્સમવેર એટેકનો હુમલો થયો હતો અને કોમ્યુ. ઉપર રેનસમ એટેક ના વાયરસના કારણે તમામ ડેટા જોખમમાં મુકાઇ ગયા હતા. પ્રારંભીક તબકકે આ વાયરસને દુર કરવા માટે પ્રયતનો થયા હતા પશ્રંતુ રાયવીયાબીછ સીટીના રેનસમ એટેકમાં મોટાભાગના કોમ્પ્યુ. ઝપટે ચડી ગયા હતા. હેકરોએ તમામ ડેટા હેડ કરીને ખંડણી અપાયા બાદ જ ડેટા મુકત કરવાની ધમકી આપી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી આ પરિસ્થિતિમાં નિસહાય બની ગઇ હતી. રેબ્સમે હોલડે જણાવ્યું હતું કે રેનસમ હુમલામાં ખંડણીની ચુકવણી છતાં પણ સુરક્ષાની કોઇ ખાત્રી નથી મળતી અને ઝકળાયેલા ડેટાની ૧૦૦ ટકા રીકવરી થતી નથી. ગયા વર્ષે પણ રેનસમ હુમલામાં ૧૭ બીલીયન ડોલરની નુકશાની થઇ હતી.

રીવેરા બીચ ઉપર થયેલા રેનસમ યેર એટેક નો પ્રારંભ ૧૯મી મેના દિવસે જયારે પોલીસ વિભાગના ઓપરેટરોએ એક અજાણ્યા ઇમેલ ની લીંક ખોલી ત્યારે આ સાયબર એટેકના અસર શરુ થઇ હતી. ત્યાર પછી શહેરના દરેક ઓનલાઇન કોમ્પ્યુટરોમાં આ વાયરસ ફેલાઇ ગયો હતો. આ વાઇરસની અસર ઇમેલ, ફોન અને કેટલાક કોમ્પ્યુટર સંચાલીત પંમ્પ સ્ટેશનો સુધી ફેલાઇ ગઇ હતી. મ્યામી સત્તાવાળાઓએ ફલોરીડાની કોમ્પ્યુટર સીસ્ટમને રેનસેમવેર એટેકમાંથી સંપૂર્ણ પણે ઉગારવા માટે હેકટરોને ૬૦ લાખ અમેરિકા ડોલરની ખંડણી ચુકવવાનું મન મનાવી લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.