Abtak Media Google News

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ હેઠળના એરિયા બેઇઝડ ડેવલપમેન્ટ (એ.બી.ડી.)માં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોનું તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્ત યું હતું, અને હાલ  રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રસ્તાના કામો માટેના સર્વે વર્ક અને ડીમાર્કેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં જીઓ ટેક્નિકલ બોર ટેસ્ટિંગની મદદી જમીનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

Img 20190925 Wa0139

તેમણે વિશેષમાં કહ્યું કે, એરિયા બેઇઝડ ડેવલપમેન્ટમાં  ૯૩૦ એકરમાં ફેલાયેલ ટી.પી.૩૨નાં સ્માર્ટ સીટી વિસ્તારમાં રૂ.૫૪૮ કરોડનાં ખર્ચે વિવિધ સુવિધાઓ જેમ કે રોડ નેટવર્ક, ૨૪ રૂ ૭ વોટર સપ્લાય, રીસાયકલ વોટર, ડીસ્ટ્રીક્ટ કુલીંગ સીસ્ટમ, ડ્રેનેજ, યુટીલીટી ડક્ટ વગેરે સુવિધાઓ માટે રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. રોડ નેટવર્ક વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે, રોડ ડેવલપમેન્ટનાં ભાગરૂપે સ્માર્ટ સીટી રૈયા વિસ્તારમાં કુલ ૨૧ કી.મી. રોડ, રૂ. ૧૯૬ કરોડનાં ખર્ચે ડેવલપ કરવાનું આયોજન છે. જેમા ૬૦ મીટર, ૪૫ મીટર, ૪૦ મીટર, ૩૬ મીટર, ૨૪ મીટર તા ૧૮ મીટર પહોળાઇનાં આર.ઓ.ડબલ્યુ.નાં રોડનો સમાવેશ યેલ છે. ૬૦ મીટર પહોળાઇનાં અંદાજીત ૧.૬૨ કી.મી. રસ્તો ઇઘઞકઊટઅછઉ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે.

Img 20190925 Wa0128 Img 20190925 Wa0127

રાજકોટ મહાનગરપાલિકાનાં સ્માર્ટ સીટી મિશન હેઠળનાં પ્રોજેક્ટસની રીવ્યુ મીટીંગ કમિશ્નર ઉદિત અગ્રવાલનાં અધ્યક્ષ સને યોજવામાં આવેલ હતી. જેમા રાજકોટ સ્માર્ટ સીટીનાં પ્રોજેક્ટ એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ તા પાન સીટી સ્માર્ટ સોલ્યુશન સો સંકળાયેલ ક્ધસલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર તા પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સ જેવાં કે આય.એન.આઇ. ડીઝાઇન સ્ટુડીયો,એકોમ, કે.પી.એમ.જી., લાર્સન એન્ડ ટુબ્રો ક્ધટ્રક્શન, પ્રાઇઝવોટર હાઉસકુપર્સ. બી.એસ.એન.એલ નાં પ્રતિનિધીઓ તા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નાં મુખ્ય કારોબારી અધિકારી સી.કે.નંદાણી, જનરલ મેનેજર ડો.ભાવેશ જોશી તા ડાયરેક્ટર આઇ.ટી. સંજય ગોહેલ હાજર રહેલ હતા. આ મીટીંગમાં રાજકોટ સ્માર્ટ સીટી પ્રોજેક્ટનાં પ્રગતિ હેઠળનાં કામો, ટેન્ડર સ્ટેજ હેઠળનાં તા આવનાર સમયમાં કરવાનાં તા કામોની સમિક્ષા કરવામાં આવેલ. પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમાં મુખ્યત્વે હાલમાં પ્રગતિ હેઠળનાં સેવોત્તમ પ્રોજેક્ટનાં રીવ્યુ લેવામાં આવેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.