Abtak Media Google News

પડધરી-ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાને પાઠવ્યું આવેદન

ગ્રામીણ ડાક સેવકની દેશ વ્યાપી હડતાલનો આજે ૧૧૭મો દિવસ છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યે પડધરી સબ ઓફીસે પડધરી ટંકારા તેમજ કુવાડવા ગ્રામીણ ડાક સેવકો એ સાતમાં પગાર પંચની માગણી તેમજ ચંદ્રેશ કમિટીના રિપોર્ટનો અમલ કરવા માટેનું એક આવેદન પડધરી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાને પાઠવેલ તેમજ સુત્રોચ્ચાર કર્યા હતા. તે સમયે કે.બી. ચુડાસમા જયંતીભાઈ ચુડાસમા, કે.બી. જાડેજા, વસંતભાઈ અગ્રાવત જેન્તીભાઈ, વિશાલભાઈ અશોકસિંહ જાડેજા નવલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વિગેરે ગ્રામીણ ડાક સેવક કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.