Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા

સાબરકાંઠાના આજે ચીફ ઓફિસરની બેઠક યોજવાની છે. આ બેઠક હિંમતનગરમાં યોજવાની છે. હિંમતનગર ખાતે યોજવાની બેઠકમાં વિવિધ વિકાસના કામો વચ્ચે ચર્ચા વિચારણા થઈ શકે છે. પ્રદેશમાં ક્યાં પ્રકારના ફેરફાર થવા જોઈએ, ક્યાં-ક્યાં વિકાસના કર્યો થઈ ગયા છે ક્યાં વિકાસના કર્યો થવાના છે તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.આ બેઠક છ નગરપાલિકાના ચીફ ઓફિસરો વચ્ચે યોજવાની છે.

હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ અને પ્રાંતિજનો સમાવેશ થાય છે. હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજવામાં આવી છે. પ્રાદેશિક પોલીસ કમિશ્નરની હાજરીમાં આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવેલા નાણામાંથી થયેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવશે તથા ક્યાં કર્યો બાકી છે અને તે કેવી રીતે કરવા જોઈએ તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.