Abtak Media Google News
  • નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ
  • હત્યારા દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની હત્યા કરાઇ

સાબરકાંઠા ન્યૂઝ : સાબરકાંઠામાં નિવૃત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ સામે આવ્યો છે . અજાણ્યા વ્યક્તિઓ દ્વારા  નિવૃત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં  હત્યા કરવામાં આવી છે . હત્યારા દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની હત્યા કરાઇ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં  એ ડીવીઝન, એલસીબી,સહિત  જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો .

Advertisement

સંજય દિક્ષિત 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.