Abtak Media Google News
  • પરિણીત યુવકે દિવ્યાંગને ગર્ભવતી બનાવી
  • તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો 

સુરત ન્યૂઝ : અમરોલીના છાપરાભાઠા શ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો છે. યુવતીને 3 મહિનાનો ગર્ભ છે. તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે.આ અંગે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે. અમરોલી પોલીસ દ્વારા પાડોશી આરોપીને  ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથધરી છે .

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.