Abtak Media Google News

અબતકની મુલાકાતમાં માય ભક્તોને મહોત્સવનો લાભ લેવા આહવાન કરતા આગેવાનો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશાલ માય ભક્તો ધરાવતા દેવલ માની છઠ્ઠી પુણ્યતિથિ નું સમસ્ત ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા ચારણ ગઢવી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ગઢવી ભરતભાઈ સંદીપભાઈ ભુરાભાઈ રબારી એ વિક તો આપતા જણાવ્યું હતું કે મોગલ ધામ આજીડેમ ચોકડી થી માંડા ડુંગર પાસે ભાવનગર રોડ ના વડા પાસે આવેલ મોગલ ધામ ખોડલધામમાં તારીખ 27 ફેબ્રુઆરી સોમવારે દેવલ માની છઠ્ઠી પુણ્યતિથિ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement

રાજકોટમાં મોગલ ધામ ખોડલધામ ખાતે 27 ફેબ્રુઆરી સોમવારે દેવલ માની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે

27મી ફેબ્રુઆરી સોમવારે યોજાનારા આ મહોત્સવમાં ચારથી સાત રાસ ગરબા ત્યારબાદ હજારો માય ભક્તોને મહાપ્રસાદ અને 9:30 વાગે યોજાનારા લોક ડાયરામાં મોગલમાના તમામ ઉપાસક ભક્તો ને મોગલ ધામના પૂજ્ય લક્ષ્મી આઈ આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા વિજુદાનભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગઢવી, કમલેશભાઈ મેવાણા સંદીપભાઈ પ્રજાપતિ, વનરાજભાઈ ગઢવી અનિલ પ્રજાપતિ રાજભાઈ ગઢવી  જહેમત ઉઠાવી રહ્યા છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.