Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં મનીષભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા અને આયોજકોએ કાર્યક્રમની આપી વિગતો ધર્માત્સવનું ‘અબતક’ ના માઘ્યમથી થશે લાઇવ ટેલીકાસ્ટ

રાજકોટ સહીત સમસ્ત સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા પરષોતમ મહીમાના પાવન અવસરે સત્યનારાયણ ભગવાનની કથા સાથે મંડળ ભરવાની બેવડા ધર્મ અવસરની આયોજન કરાયું છે.

Advertisement

‘અબતક’ ની મુલાકાતે આવેલા જીજ્ઞેશભાઇ વાગડીયા, વિજયભાઇ પાટડીયા, મનીષભાઇ પાટડીયા, સંદિપભાઇ જડીયા, અને રાજુભાઇ પાટડીયાએ આ દિવ્ય અવસરની વિગતો આપતા જણાવેલ કે આ વર્ષ અધિક માસ પરષોતમ મહિનાના પાવન અવસરે સત્ય નારાયણ ભગવાનની કથા સાથે મંડળ ભરવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. વિરાણી હાઇસ્કુલ સામે નાગર બોડીંગ ગ્રાઉન્ડ ફલોર ખાતે તા. ર3મી જુલાઇને રવિવારે સાંજે પ થી 8 સત્યનારાયણ ભગવાનની કથા અને  મંડળ ભરવામાં આવશે.

સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન શાસ્ત્રી અમિતભાઇ જાની કરાવશે. કથામાં 11 દંપતિઓ દ્વારા પુજન કરવામાં આવશે. આ અવસરે રાજકોટ ચરણાટ હવેલીના ગોસ્વામી રૂચીરરાયજીની મહોદય ખાસ પધરામણી કરશે.

પરષોતમ માસ નીમીતે ખાસ મંડળ ભરવાના મનોરથનો પુણ્ય લાભ પણ મળશે. આ ધર્મોત્સવમાં વિશીષ્ટ રીતે અંધકારમાં પ્રકાશીત થાય તેવા શ્રીનાથજી બાવા શ્રી કૃષ્ણ ભગવાન અને ગણેશ ભગવાનના સ્વ. માધુભાઇ વાગડીયા ના હાથે તૈયાર કરવામાં આવેલ વિશીષ્ટ પેન્ટીંગના પ્રદર્શન દર્શનનો લ્હાવો ભાવીકોને મળશે.

સત્યનારાયણ ભગવાનની કથામાં નસીબદાર 11 નવદંપતિઓમાં વિજયભાઇ પ્રફુલભાઇ – નમ્રતાબેન પાટડીયા, જીજ્ઞેશ નટવરલાલ – શ્ર્વેતાબેન વાગડીયા, કલ્પેશભાઇ હસુભાઇ – રીટાબેન પાટડીયા, પરેશભાઇ ઝેવરચંદભાઇ – ભાવિકાબેન પાટડીયા, જીજ્ઞેશ  પ્રદીપભાઇ – દિપીકાબેન પાટડીયા, કમલેશભાઇ ગીરધરલાલ – કાજલબેન પાટડીયા, સંદિપભાઇ ભરતભાઇ – રચનાબેન જડીયા, હિતેશભાઇ મનસુખભાઇ – ભાવનાબેન પાટડીયા દંપતિ દ્વારા પુજા અર્ચના કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પાટડીયા પરિવારના પ્રભુદાસભાઇ જયંતિલાલ જડીયા રાજકોટ અરવિંદભાઇ શામજીભાઇ પાટડીયા રાજકોટ કનુભાઇ છગનલાલ પાટડીયા મહેતાજી, રાજકો નવનીતભાઇ પાટડીયા ચેરીટી ઓફીસર અમદાવાદ નલીનભાઇ જયંતિલાલ પાટડીયા રાજકોટ મહેન્દ્રભાઇ પાટડીયા રાજકોટ મનીષભાઇ ચંદુભાઇ પાટડીયા, વકીલ રાજકોટ જયંતિભાઇ વાલજીભાઇ પાટડીયા, રાજકોટ જગદીશભાઇ વાગડીયા રાજકોટ ચેતનભાઇ રસિકલાલ પાટડીયા, ગુરુકૃપા જાંબુવાળા રાજકોટ મનીષભાઇ પાટડીયા, બિલ્ડર્સ રાજકોટ મનોજભાઇ નીલુભાઇ પાટડીયા, બિલ્ડર્સ રાજકોટ કાંતિલાલ બાબુલાલ વાગડીયા, મોરબી જયંતિભાઇ પાટડીયા, વાંકાનેર જગદીશભાઇ આર પાટડીયા વાંકાનેર જશુભાઇ જમનાદાસ પાટડીયા, વાંકાનેર જયેશભાઇ પાટડીયા અમદાવાદ આનંદભાઇ પાટડીયા વડોદરા પ્રકાશભાઇ ભગવાનજી વાગડીયા વડોદરા હિરેનભાઇ પાટડીયા  અમદાવાદ કીરીટભાઇ વાગડીયા રાજકોટ તરુણભાઇ કનૈયાલાલ પાટડીયા રાજકોટ કુમારભાઇ જમનાદાસ વાગડીયા રાજકોટ હસુભાઇ પાટડીયા  રાજકોટ દામોદરદાસ રમણીકલાલ વાગડીયા રાજકોટ અશોકભાઇ હિરાલાલ જડીયા ગોંડલ મુકેશભાઇ પાટડીયા, ગોંડલ જીતેનભાઇ જડીયા ગોંડલ મુકુંદભાઇ પ્રભુદાસ જડીયા ગોંડલ ભરતભાઇ વાગડીયા રાજકોટ જીતુભાઇ હરિલાલ જડીયા  રાજકોટ દીલીપભાઇ પાટડીયા રાજકોટ હસુભાઇ પાટડીયા અમદાવાદ દિનેશભાઇ પાટડીયા અમદાવાદ દિનકરભાઇ પાટડીયા આણંદ ધર્મેશભાઇ ભગવાનજીભાઇ પાટડીયા પુના ડો. મંથનભાઇ પાટડીયા  અમદાવાદ હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા હળવદ મિતેશભાઇ કિશોરભાઇ પાટડીયા હળવદ પરિવારના લોકો ઉ5સ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જીજ્ઞેશ વાગડીયા કલ્પેશભાઇ પાટડીયા, ભાવિનભાઇ વાગડીયા વિજયભાઇ પાટડીયા પરેશભાઇ પાટડીયા નીલેશભાઇ જડીયા મનીષભાઇ પાટડીયા સંદિપભાઇ જડીયા સહીત મોહિત પાટડીયા હસ્મિતાબેન પાટડીયા રીટાબેન પાટડીયા નમ્રતાબેન પાટડીયા ભાવિકાબેન પાટડીયા  દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં આશરે 700 થી વધુ ભાવિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છ.ે. આ કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ પર ડીઝીટલ માઘ્યમ દ્વારા લાઇવ પ્રસારણ પર લાઇવ જોઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.