Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૈન્નઈ-નૈશરી સુરંગના ઉદ્ઘાટન માટે જમ્મુ ગયાને અઠવાડિયા દરમિયાન આ ક્રિકેટ મેચ રમાયો હતો

કેન્દ્રીય કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં વાયલના ખેલ મેદાનમાં યોજાયેલા ક્રિકેટ મેચનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ યો છે. જેમાં એક ટીમના ખેલાડીઓ પાકિસ્તાન ટીમની જર્સી પહેરીને અને પાક.નું રાષ્ટ્રીય ગીત ગાતા જોવા મળે છે. શું આ પરી એમ કહી શકાય કે કાશ્મીરની ક્રિકેટ ટીમ દેશદ્રોહી છે ?

કાશ્મીર મીડિયા સર્વિસ અનુસાર, આ મેચ એ અઠવાડિયા દરમિયાન રમવામાં આવ્યો હતો જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નઈ-નૈરારી સુરંગના ઉદ્ઘાટન કરવા માટે કાશ્મીરની મુલાકાતે ગયા હતા. સોશ્યલ મીડિયા પર વાયરલ યેલા આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ લીલા રંગની જર્સીમાં રમે છે અને ‘હૃદય’ પર જમણો હા રાખીને ઉભો રહે છે અને પાકિસ્તાનનું રાષ્ટ્રીય ગાન ગાય છે. આ ઉપરાંત આ વિડીયોમાં સામેની બીજી સફેદ કપડામાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.