Abtak Media Google News

કથા પૂર્ણ થયા બાદ ભકિતસંઘ્યામાં લોકકલાકાર હિતેશ મોડેસરા સુર રેલાવશે

સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના હોદેદારો દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.  અમિતભાઇ શાસ્ત્રી દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રસપાન કરાવશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શૈલેષભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે, શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં બેસનાર મા જીજ્ઞેશ વાગડીયા શ્ર્વેતાબેન વાગડીયા શોભનભાઇ પારેખ રજનીબેન પારેખ, પરેશભાઇ પાટડિયા, ભાવીકાબેન પાટડીયા, કલ્પેશભાઇ પાટડીયા, રીટાબેન કલ્પેશભાઇ પાટડીયા, અજયભાઇ માંડલીયા આશાબેન અજયભાઇ માંડલિયા દ્વારા પુજા કરવામાં આવશે.

ભકિત સંઘ્યાના ગાયક કલાકાર તરીકે હિતેશભાઇ મોડેસરા દ્વારા કરવામાં આવશે.સત્યનારાયણ ભગવાનની કથા તારીખ 5/3/2023 રવિવાર સમય બપોરે પ થી 7 રહેશે.

ભકિત સંઘ્યા નો પ્રોગ્રામ સાંજે 7 થી 8 કરવામાં આવશે.આ કાર્યક્રમનું એડ્રેસ વિરાણી હાઇસ્કુલની સામે હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નાગર બોડીંગના ોલ સમસ્ત શ્રીમાળી સોની સમાજના પરિવારને ભાવભર્યુ આમંત્રણ પાઠવીએ છીએ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના હોદેદારો જીજ્ઞેશ વાગડીયા, શૈલેષભાઇ પાટડીયા, કેતનભાઇ પાટડીયા, રવિકાન્તભાઇ વાગડીયા, ભાવીનભાઇ વાગડીયા, પરેશભાઇ પાટડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, શોભનભાઇ પારેખ, નિલેશભાઇ જડીયા, અનિલભાઇ આડેસરા, હરેશભાઇ ભુવા કમલેશભાઇ  પાટડીયા, દિપકભાઇ કરચલીયા ભાવેશભાઇ પાટડિયા તથા કમીટી મેમ્બર કલ્પેશભાઇ પાટડીયા, અજયભાઇ માંડલીયા, ભરતભાઇ મોડેસરા તથા મહિલા કમીટીના હોદેદારો હસ્મિતાબેન પાટડીયા ભાવનાબેન ફિચડીયા ભાવનાબેન ચોકસી મધુબેન રાણીગા ફાલ્ગુનીબેન આડેસરા વિગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.