Abtak Media Google News

વઢવાણના સુડવેલ, સુરેન્દ્રનગરના માનવ મંદિર વિસ્તાર, રતનપર ઉમિયા ટાઉનશિપ વિસ્તારમાં આજે પણ લોકોને ટેન્કરની રાહ જોવી પડે છે

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સૌરાષ્ટ્ર, કચ્છ સુધી પીવાનું પાણી પહોંચાડે છે. ત્યારે સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવાતા એવા સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારોમાં આજે પણ ટેન્કર રાજ ચાલુ છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પીવાનું પાણી મળતુ ન હોવાથી અથવા પહોંચતુ ન હોવાથી લોકોને ટેન્કરની રાહ જોવી પડે છે. અને ટેન્કર આવતા જ મહીલાઓ ડોલ. બેડા લઈને પાણી ભરવા

પહોંચી જાય છે. બીજી તરફ વઢવાણમાં નલ સે જલ યોજનાનું કામ ચાલુ હોવાનું અને આ કામ પુરૂ થયા બાદ સમસ્યાનો અંત આવનાર હોવાનું પાલીકાના ચીફ ઓફીસરે છે. જણાવ્યુ હતુ.

જિલ્લામાં નર્મદા વિભાગના કમાન્ડ એરીયા બહારના તાલુકાઓ થાન, મૂળી, ચોટીલા, સાયલામાં હજુ પણ પીવાના પાણીની સમસ્યા તેમાં પણ ચોટીલા પંથકમાં તો પાણીના ટેન્કરો ગામડાઓમાંદોડાવવા પડે છે. ત્યારે ઝાલાવાડના જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરમાં પણ પીવાના પાણીના ટેન્કરો પાલીકાએ દોડાવવા પડે છે. જેમાં દ22ોજના 40થી વધુ ટેન્કરો જુના જંક્શન રોડ પર આવેલી પાણીની ટાંકીમાં પાણી ઓછું આવે છે

સુડોલ સોસાયટીની મહીલાઓએ જણાવ્યુ કે, હાઈવેની નજીકના ઘરોમાં પુરતુ પાણી આવે છે, જયારે અંદરના મકાનોમાં પાણીનો ફોર્સ ઘટતો જાય છે. છેવાડાના ઘરોમાં તો પાણી બિલકુલ નળમાંથી આવતુ જ નથી, જયારે કોઈકવાર પાણી એટલુ ખરાબ અને વાસયુક્ત આવે કે પીવા તો શું વાપરવાના કામમાં પણ આવે નહી તેવુ હોય છે.

ટાંકીએથી ભરાઈને શહેરના છેવાડના વિસ્તારોમાં પાણી પહોંચાડે છે. એક તરફ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે હીલોળા લઈ રહ્યો છે. તાજેતરમાં જ બે વાર ડેમ ઓવરફલો પણ થયો હતો. ત્યારે લાઈન તૂટવાના લીધે અને જોડાણો વધતા ઓછા ફોર્સથી અમુક વિસ્તારમાં પણી પહોંચે છે

આ અંગે સુરેન્દ્રનગર-વઢવાણ પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, શહેરમાં અમુક વિસ્તારોમાં પાણીની લાઈન તુટવાના લીધે અને અમુક વિસ્તારમાં નવા કનેકશનો અપાયા હોવાથી પાણી પુરતા ફોર્સથી પહોંચતુ નથી. તેમાં પણ ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં આ સમસ્યા સર્જાય છે. જેના માટે ઓજી વિસ્તારમાં ખાસ પમ્પીંગ મશીન મુકવામાં આવનાર છે. જેનાથી છેવાડાના વીસ્તારોમાં પણ પુરતુ પાણી પહોંચી શકે.

રોડનો વિસ્તાર, ઉમીયા ટાઉનશીપ બાજુનો વિસ્તાર સહીતના વિસ્તારોમાં આજે પણ ટેન્કરથી પાણી જાય છે. આ વિસ્તારની મહીલાઓ ટેન્કર આવવાના સમયે કાંય કામસર બહાર પણ જઈ

સુરેન્દ્રનગર શહેરમાં ડેમ આવેલો હોવા છતાં લોકોને ટેન્કરથી પાણી પહોંચાડવુ પડે છે નરી વાસ્તવીકતા છે. શહેરના વઢવાણ અમદાવાદ હાઈવે પરની સુડવેલ સોસાયટી, માનવ મંદીર વિસ્તારમાં ચામુંડા પાર્ક સોસાયટી, મુળચંદ શકતી નથી. ઉનાળાના મધ્યમાં જ પાણી પ્રશ્ન ખુબ જ વિકટ પરિસ્થિતિ સર્જાતા પંચાયત દ્વારા એકવીસ હજારની જનસંખ્યાને પીવાનું પાણી પુરુ પાડવા માટે તંત્રને અગાઉથી રજૂઆતો કરવા છતા કોઇ જ નિરાકરણ નહીં આવતા સરપંચ, સભ્યો દ્વારા ગામજનો સાથે રાખી પ્રતિક ઉપવાસનું રણશીગુ ફૂંકી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા, મામલતદાર કચેરીના પ્રાંગણમાં જ ગામને પુરતું પાણી આપવાની માંગ સાથે શરુ કરાયેલ પ્રતિક અનશન બાબતે સરપંચે જયાં સુધી આ પ્રશ્ન યોગ્ય નિરાકરણ નહી આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.