Abtak Media Google News

સાવરકુંડલા – અમરેલી રોડ પર રવિવારે જોરદાર પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો પડી જવાથી થોડીવાર માટે જનજીવન ખોરવાયું હતુ. વરસાદના કારણે વૃક્ષો પડી જતાં રોડ થોડીવાર માટે બંધ થઇ ગયો હતો. જો કે વરસાદ રહેતાની સાથે જ ફરી રોડ શરૂ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.