Abtak Media Google News

ફ્લોર ટેસ્ટ નિર્ધારિત કરેલા સમયે સાંજે 4 વાગે જ કરાશે

કર્ણાટકમાં પ્રોટોમ સ્પીકર મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવેલી દલીલો પછી જજે ચુકાદો આપ્યો છે કે, ફ્લોર ટેસ્ટમાં પ્રોટોમ સ્પીકર કેજી. બોપૈયા જ રહેશે. ફ્લોર ટેસ્ટ નિર્ધારિત કરેલા સમયે સાંજે 4 વાગે જ કરવામાં આવશે.

Advertisement

Karnataka Election Jds 660 051518034827(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.