Abtak Media Google News

જેકીશ્રોફ ની પુત્રી પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર પોતાની તસ્વીર પોસ્ટ કરી છે. બીજા સ્ટાર કિડ્સની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ આજકાલ તેના ડ્રેસિંગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કૃષ્ણા શ્રોફ મોટે ભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે તેના કારણે તેમના ચાહકોમાં વધારો થયો છે.

પોતાના ભાઈ ટાઇગરની જેમ ફિલ્મોમાં ના હોવા છતાં કૃષ્ણા શ્રોફના પણ ઘણા ચાહકો છે. કૃષ્ણા શ્રોફે ઘણા ટેટૂઝ બનાવી રાખ્યા છે જેનું કોમ્બીનેશન પોતાના ડ્રેસની સાથે બનાવી પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે. તેની અસર એવી હોય છે કે તેમના ચાહકો દીવાના થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.