Abtak Media Google News

‘હીરામંડી’ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ક્રીમ વાઈટ સૂટમાં અદ્ભુત દેખાય છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ દિવસોમાં તે તેની અપકમિંગ સીરિઝ ‘હીરામંડી’ માટે ચર્ચામાં છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ક્રીમ વાઈટ સૂટમાં જોવા મળી રહી છે. સોનાક્ષીએ ઈદના અવસર પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનાક્ષી સિંહા ખૂબ જ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 437381811 18431686717010396 5750681296150230755 N 1080 Snapinsta.app 437402329 18431686729010396 8174219856708022442 N 1080 Snapinsta.app 437566162 18431686696010396 8201851239412880537 N 1080 Snapinsta.app 437666102 18431686738010396 5461486667253284180 N 1080 Snapinsta.app 434872166 18431686747010396 3969821069378475532 N 1080 Snapinsta.app 434874972 18431686705010396 2421290409927504807 N 1080 Snapinsta.app 434925782 18431686765010396 2939648113781617684 N 1080 Snapinsta.app 434983951 18431686756010396 9047856785120295551 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.