Abtak Media Google News

રાશિ ખન્નાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા જોઈને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે. રાશિ ખન્નાએ લોન્ગ સૂટમાં અલગ-અલગ સેક્સી પોઝ આપ્યા અને તેને તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ તસવીરો પર નેટીઝન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. રાશિ આ લુકમાં ખુબજ આકર્ષક લાગી રહી છે.Snapinsta.app 435879614 18349528600097721 3968502760696103427 N 1080 Snapinsta.app 435900498 18349528591097721 8434690942854204895 N 1080 Snapinsta.app 436238465 18349528630097721 9083355847935429880 N 1080 Rashhi Khanna Snapinsta.app 435666879 18349528609097721 8279083508447413956 N 1080 Snapinsta.app 435786446 18349528621097721 5820382488539771156 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.