Abtak Media Google News

આજે સાંજે સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

 

સર ગંગા રામ હોસ્પિટલના ચેરમેન (મેનેજમેન્ટ બોર્ડ) ડૉ. ડી. એસ. રાણાના જણાવ્યા અનુસાર, “સોનિયા ગાંધીને આજે સાંજે 5 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.મિડયાના રિપોર્ટ પ્રમાણે પેટમાં ગડબડીની ફરિયાદ છે. ડૉકટરે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે હોસ્પિટલના ડૉક્ટર્સે કહ્યું કે સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઇ કોઇ ચિંતાની વાત નથી. ગયા વર્ષે પણ સોનિયા ગાંધીની સારવાર આ હોસ્પિટલમાં થઇ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.