Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “પોપ્યુલર એકશન નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને ભારતના રાજકારણમાં એક “સફળ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે જોતાં રાજકીય વિશ્ર્લેષકો: જીતુભાઈ વાઘાણી

આગામી શનિવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીઓના પરિણામોમાં ભવ્ય વિજય બદૃલ જનતા જનાર્દૃનનો આભાર માનવા માટે વિજ્યોત્સવની ઉજવણી કરાશે.

પ્રદેશ વક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી સો જનાદૃેશ મળેલ છે. મણિપુર અન્ો ગોવામાં પણ ભાજપાની સરકારના મુખ્યમંત્રીઓએ શપ ગ્રહણ કરી લીધા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદૃીજીના કુશળ નેતૃત્વ તેમજપક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના શ્રેષ્ઠ સંગઠનીય કૌશલતાી ભારતીય જનતા પાર્ટીને આ અકલ્પનીય વિજય મળેલ છે. ભાજપા સરકારો દ્વારા કરવામાં આવેલ સુશાસન, જનકલ્યાણના કાર્યો તેમજકાર્યવંત કરેલ ગરીબ કલ્યાણ યોજનાઓ પ્રત્યે પ્રજાએ પોતાનો વિશ્ર્વાસ વ્યકત કરેલ છે અને સો-સો જાતિવાદૃ, જ્ઞાતિવાદૃ અન્ો કોમવાદૃ આધારીત રાજનીતિને પ્રજાએ સંપુર્ણ રીતે નકારી દૃીધી છે.

વધુમાં માહિતી આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચુંટણીમાં ખાસ કરીન્ો ઉત્તર પ્રદેશ અન્ો ઉત્તરાખંડમાં ભાજપને ૩/૪ બહુમતીી ભારતીય જનતા પાર્ટીન્ો વિજયી બનાવવા અન્ો માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદૃીજીના નેતૃત્વમાં આસ અનેવિશ્ર્વાસ વ્યકત કરવા માટે ભારતીય જનતા પાર્ટી પાંચેય રાજ્યોના પ્રજાજનોનો હર્દય્પૂર્વક આભાર માનવા માટે ૧૮ માર્ચ, ૨૦૧૭ને  શનિવારના રોજ ગુજરાતમાં વિજયોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, પ્રદેશના તમામ શક્તિકેન્દ્રો અને મહાનગરપાલિકાના વોર્ડ સ: યોજાનારા આ વિજયોત્સવના કાર્યક્રમમાં સાંસદૃઓ, ધારાસભ્યઓ, સનિક સ્વરાજ્ય સંસઓમાં ચૂંટાયેલા સભ્યઓ, સહકારી ક્ષેત્રના સભ્યઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં યેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. પાંચમાંી ૪ રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રીઓ સત્તાના સુત્રો સંભાળશે. ઉત્તરપ્રદેશમાં આવેલ વિક્રમજનક પરિણામોની નોંધ માત્ર દૃેશે જ નહીં, પરંતુ વિશ્ર્વના મોટા-મોટા રાજકીય વિશ્ર્લેષકોએ લીધી છે અને નરેન્દ્ર મોદૃીને સમગ્ર વિશ્ર્વએ એક પોપ્યુલર એક્શન ન્ોતા ગણાવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહન્ો ભારતના રાજકારણમાં એક સફળ ચૂંટણી વ્યુહરચનાકાર તરીકે રાજકીય વિશ્ર્લેષકોએ ગણાવ્યા છે. નરેન્દ્ર મોદૃીન્ો લહેરન્ો જનતા જનાર્દૃન્ો મહોર મારી છે. ૨૦૧૭ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે યુપીમાં ૩૦૦, ગુજરાતમાં ૧૫૦ના સ્ાૂત્ર સો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વિકાસના નામે પ્રજા સમક્ષ જશે. ભાજપાની  નરેન્દ્રભાઈ મોદૃીના ન્ોત્ાૃત્વવાળી કેન્દ્ર સરકાર ત્ોમજ વિજયભાઈ ‚પાણીના ન્ોત્ાૃત્વવાળી રાજ્ય સરકારની વિકાસલક્ષી, પ્રજાલક્ષી કામગીરીન્ો પ્રજા સમક્ષ લઈ જશે. ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીન્ો છેલ્લા ૨૫ વર્ષોી જન-મત આપીન્ો સ્ોવા કરવાની તક આપી છે ત્ો બદૃલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાનો આભાર માન્ો છે અન્ો ભવિષ્યમાં ગુજરાતની પ્રજાની સ્ોવા કરવાનો મોકો આપશે, ત્ોવો વિશ્ર્વાસ વ્યક્ત કરે છે.

૧૪ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી ૧૬ બ્ોઠકોની પ્ોટાચૂંટણીઓ ૨ એપ્રિલના રોજ યોજાનારી છે. ઉમેદૃવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૧૫ માર્ચ હતી. ત્યારે ૧૬માંી ૩ બ્ોઠકો ભાજપાના ઉમેદૃવારોએ બિનહરીફ જીતીન્ો વિજયના શ્રી ગણેશ કરેલ છે. ત્ોમન્ો વાઘાણીએ અભિનંદૃન પાઠવ્યા હતા.

પ્રદેેશ પ્રમુખ વાઘાણીએ બિનહરીફ યેલ બ્ોઠકોની વિગત આપતાં જણાવ્યું હતું કે, અમદૃાવાદૃ જીલ્લાની સાણંદૃ નગરપાલિકાની વોર્ડ નં. ૨માં શ્રીમતી ગીતાબ્ોન ધર્મેન્દ્રભાઈ પટેલ, ખેડા જીલ્લાની મહુધા નગરપાલીકાની વોર્ડ નં. ૪માં  હિદૃાયતઉલ્લાખાન છોટેખાન પઠાણ અન્ો આણંદૃ જીલ્લામાં વલ્લભવિદ્યાનગર નગરપાલિકામાં વોર્ડ નં. ૮માં  પંકજભાઈ ચિમનભાઈ પટેલ આજે ઉમેદૃવારી પત્રો ભરવાના છેલ્લા દિૃવસ્ો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.