Abtak Media Google News

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમા આવેલી ‘ખેતલાઆપા ટી સ્ટૉલ’ ની ચા અમદાવાદીઓને દાઢે વળગી હતી. પરંતુ થોડા સમયથી ટ્રાફિક ની તકલીફો વધવાના કારણે અમદાવાદ કોર્પોરેશને તાળા લગાવ્યા.

Advertisement

કર્ણાવતી ક્લબ સામે આવેલી ‘ખેતલાઆપા ટી સ્ટૉલ’ પાસે ટ્રાફિક જામ થવાને લીધે વારંવાર અકસ્માતો થવાના બનાવો ને કારણે ગઈકાલે મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું.

મનપા દ્વારા ચાની દુકાને તાળા લગાવી દેતા ચા ના રસિકોમાં ભારે નિરસા ફેલાઈ હતી.1502427392 Dg7Al5Huwaei Z6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.