Abtak Media Google News

ભારતે આજે સવારે 9.53 વાગે ઓડિ શાના કિનારે આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી ઇન્ટરકોન્ટિનેન્ટલ 5000 કિમીની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ ‘અગ્નિ-5’ નું પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રી નિર્મલા સીથારમણે કહ્યું કે, આપણે આજે ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું. અગ્નિ-5 અનેક હથિયારો લઇ જવા માટે સક્ષમ હશે. એન્ટિ બેલાસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે. પરમાણુ ક્ષમતાથી સજ્જ આ મિસાઇલની રેન્જમાં આખું ચીન અને પાકિસ્તાન આવી જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.