Abtak Media Google News

સુરત સમાચાર

સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આહિર સમાજની મહિલાઓએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત 4300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટના ની યાદ માં રાસની રમઝટ બોલાવી હતી.Screenshot 24

એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમતી હતી તે દરમિયાન તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી. આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીની એ ઘટનાને 5555 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે.

Screenshot 25 જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજ ની મહિલાઓ રસોત્સવમાં જોડાઈ હતી દ્વારકા ખાતે યોજાનાર 24 ડિસેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાંથી 37 હજાર જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત રીતે પોશાક પહેરી રાતોત્સવમાં જોડાશે સમગ્ર ગુજરાત માટે આ રસોત્સવ વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહેશે.તેના ભાગરૂપે સુરતમાં રસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.