Abtak Media Google News

સુરત  સમાચાર

ગુજરાત સરકારે જૂની નંબર પ્લેટ બદલવામાં ત્રણ ગણો ભાવ વધારો કર્યો છે . વાહન વ્યવહાર વિભાગએ આ કામ  ડીલરોને  સોંપ્યું છે . નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ કંપનીઓને સરકાર દ્વારા  અપાયો છે . ટુ વ્હીલરની જુની નંબર પ્લેટ બદલવાના 160 હતા જેને બદલે 495 થશે અને  કારની ફી 450થી વધારી 781 કરાઈ છે . વાહનોની લોન પૂરી થયા પછી RTO માંથી NOC  નો ચાર્જ લેવાતો ન હતો પણ હવે 200 નો ચાર્જ ચૂકવવો પડશે.

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.