Abtak Media Google News
  • ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વેચાણ કરતી દુકાનો પર દરોડા
  • 15 દુકાનો પર દરોડા

સુરત ન્યૂઝ :  ગુજરાતભરમાં ભેળસેળવાળી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. અનેકવાર આરોગ્ય વિભાગ દરોડા પાડી વસ્તુઓના સેમ્પલ લે છે અને ત્યારબાદ ચોંકાવનારા ખુલાસા કરે છે.Img 20240501 Wa0013 તો સુરતના આરોગ્ય વિભાગે પણ આઇસ્ક્રીમની દુકાનો પર દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.મનપાના ફૂડ વિભાગે 15 દુકાનો પર દરોડા પાડયા છે .Img 20240501 Wa0011 આઈસ્ક્રીમના વિવિધ નમુના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા છે . નમુનાના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.